અમેરિકામાં કાતિલ ઠંડીનો હાહાકાર, 21 કરોડ લોકો પર સફેદ તોફાનનું સંકટ

અમેરિકામાં કાતિલ ઠંડીનો હાહાકાર, 21 કરોડ લોકો પર સફેદ તોફાનનું સંકટ

બ્લોગ BLOG
Spread the love



અમેરિકાના અડધાથી વધુ ભાગમાં હાલ દાયકાના સૌથી ભયાનક શિયાળાની તોફાની ઠંડીએ હાહાકાર મચાવી દીધો છે. બરફવર્ષા, કરા, જામી જતો બરફ અને રેકોર્ડ તોડ ઠંડીએ જનજીવનને ગંભીર રીતે પ્રભાવિત કર્યું છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આ તોફાન અનેક રાજ્યોમાં વિનાશ વેરી શકે છે અને તેની અસર કોઈ મોટા તોફાન કે ચક્રવાત જેટલી જ ગંભીર હોઈ શકે છે. અંદાજે 18 કરોડથી વધુ લોકો બરફ અને બરફ વર્ષાની ચેતવણીના ઘેરાવામાં છે. જ્યારે કુલ મળીને 21 કરોડથી વધુ લોકો પર ઘાતક ઠંડીનું જોખમ તોળાઈ રહ્યું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *