અમેરિકાએ ઈરાન પર ફેંકેલા બંકર બસ્ટર બોમ્બની કિંમત કેટલી? જેણે જમીન નીચે ઘૂસીને બધુ નષ્ટ કરી દીધું

અમેરિકાએ ઈરાન પર ફેંકેલા બંકર બસ્ટર બોમ્બની કિંમત કેટલી? જેણે જમીન નીચે ઘૂસીને બધુ નષ્ટ કરી દીધું

બ્લોગ BLOG
Spread the love


iran israel war, Bunker buster bomb priceiran israel war, Bunker buster bomb price

2,000 પાઉન્ડ (લગભગ 910 કિલોગ્રામ) વજનના આ બંકર બસ્ટર મુખ્યત્વે પ્રિસિઝન-ગાઇડેડ હથિયાર છે. આ બોમ્બ ખાસ કરીને એવા ટાર્ગેટ માટે બનાવવામાં આવ્યા છે, જેને સામાન્ય બોમ્બથી તોડી શકાતા નથી. જેમ કે અંડરગ્રાઉન્ડ મિલિટરી બેસ, બંકર, ન્યુક્લિયર ફેસિલિટી અને કમાન્ડ સેન્ટર. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે, આ બોમ્બ જમીન પર ટકરાય ત્યારે તરત ફાટત નથી, પણ જમીનની અંદર ઘૂસી જાય પછી વિસ્ફોટ થાય છે, જેથી દુશ્મનનું અંડરગ્રાઉન્ડ નેટવર્ક સંપૂર્ણપણે નાશ પામે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *