અમદાવાદ પ્લેન ક્રેશમાં જે 11 નંબર “લક્કી” સાબિત થયો, તે જ 11 નંબર અજિત પવાર માટે “અનલક્કી” રહ્યો; છેલ્લી 3 મિનિટમાં શું થયું?

અમદાવાદ પ્લેન ક્રેશમાં જે 11 નંબર “લક્કી” સાબિત થયો, તે જ 11 નંબર અજિત પવાર માટે “અનલક્કી” રહ્યો; છેલ્લી 3 મિનિટમાં શું થયું?

બ્લોગ BLOG
Spread the love

Final Up to date:

Baramati Airplane crash Information: અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પ્લેનની 11A નંબરની સીટ પર બેઠેલો રમેશ વિશ્વાસ કુમાર ચમત્કારિક રીતે બચી ગયો હતો, તેથી 11A નંબરની સીટ તેના માટે લક્કી સાબિત થઈ હતી. પરંતુ અજિત પવારના પ્લેનને બારામતીમાં રનવે નંબર 11 પર ઉતરવાનું હતું, પરંતુ રનવે નંબર 11 પર લેન્ડિંગ પહેલાં જ ખાઈમાં પડી ગયું હતું. જેમાં અજિત પવાર સહિત 5 લોકોના મોત થયા હતા.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *