ખાડી દેશોમાં યુદ્ધની સ્થિતિને લઈને અમદાવાદમાં પણ તેની અસર જોવા મળી છે. ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા કેટરિંગના વ્યવસાય સાથે જોડાયેલા ભૂપેશ ભાઈ સાથે વાત કરવામાં આવી હતી. જેમા તેમણે જણાવ્યું કે લગ્ન પ્રસંગોમાં તકલીફો પડી રહી છે. ગેસના બાટલા ન મળવાને કારણે કેટરીંગના ધંધાને ભારે અસર થઈ છે. જાણો આ મામલે વિગતાવર તેમણે શું કહ્યું તેને લઈને સંપૂર્ણ માહિતી
Source link
