વેસ્ટ ઇન્ડિઝ સામેની મેચમાં અભિષેક શર્માનું પ્રદર્શન ચર્ચાનો વિષય બન્યો છે. આ મેચમાં અભિષેક શર્માએ કેચ છોડ્યા અને બેટિંગ પણ ખરાબ કરી. જોકે બાદમાં તે ડગ આઉટમાં મસ્તી કરતો દેખાયો જેને લઈને તે સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
Source link
