રાજકોટ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સંગઠન માળખાની જાહેરાત બાદ પ્રમુખ પદને લઈને ચાલી રહેલી અફવાઓ પર વિરામ મૂકાયું છે. 27 જાન્યુઆરીએ જિલ્લા ભાજપનું સંગઠન માળખું જાહેર થયા બાદ પ્રમુખ બદલાઈ રહ્યા છે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં ઉઠી હતી, પરંતુ 31 જાન્યુઆરીએ યોજાયેલા કાર્યક્રમમાં હાલના જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયાને યથાવત રાખવામાં આવ્યા.
Source link
