અનંત અંબાણી યુવાનોના આઈકોન : પંડિત રસરાજ

અનંત અંબાણી યુવાનોના આઈકોન : પંડિત રસરાજ

ધર્મ RELIGION
Spread the love



અનંત અંબાણી જામનગરથી દ્વારકા સુધી 170 કિલોમીટરની પદયાત્રા કરી રહ્યા છે. જામનગર તેમનું પિતૃગામ અને કર્મભૂમિ છે, ત્યાંથી તેઓ 29 માર્ચે નીકળ્યા હતા. તેઓ દરરોજ લગભગ 20 કિલોમીટર ચાલે છે. તેમની આ પદયાત્રામાં પંડિત રસરાજ જોડાયા. પંડિત રસરાજે અનંત અંબાણીને યુવાનોના આઇકન જણાવ્યા હતા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *