અજિંક્ય રહાણેએ IPL 2025ની પહેલી અડધી સદી ફટકારી, RCB સામે તોફાની ઈનિંગ રમી – Gujarati Information | IPL 2025 KKR vs RCB Ajinkya Rahane scored first half century of the season – IPL 2025 KKR vs RCB Ajinkya Rahane scored first half century of the season

વિડિઓ VIDEO
Spread the love

પહેલી 3 ઓવરમાં બેંગલુરુના બોલરોએ કડક બોલિંગ કરી, જેના પરિણામે ફક્ત 9 રન જ બન્યા. પરંતુ આ પછી, KKR કેપ્ટને વળતો આક્રમક બેટિંગ શરૂ કરી અને સુનીલ નારાયણ સાથે મળીને આગામી 3 ઓવરમાં 51 રન બનાવ્યા. આ દરમિયાન તેણે 16 બોલમાં 39 રન બનાવ્યા. રહાણેએ નારાયણ સાથે બીજી વિકેટ માટે 103 રનની ભાગીદારી કરી અને ટીમને ઝડપી શરૂઆત અપાવી. તેની ઈનિંગને કારણે કોલકાતાએ માત્ર 10.3 ઓવરમાં 109 રન બનાવ્યા. જોકે, આ પછી તે કૃણાલ પંડ્યાનો શિકાર બન્યો. (All Photograph Credit score : PTI)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *