અખતરા કરવા હોય એ પરસોત્તમ સોલંકીને યાદ કરજો

અખતરા કરવા હોય એ પરસોત્તમ સોલંકીને યાદ કરજો

બિઝનેસ BUSINESS
Spread the love



બગદાણાના સરપંચ નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસમાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે કોળી આગેવાન તેમજ ભાજપ સરકારના મંત્રી એવા પરસોત્તમ સોલંકીએ કોળી સમાજના કાર્યક્રમમાં આક્રમક નિવેદન આપ્યું હતું. વેલણ ગામ ખાતે યોજાયેલા કોળી સમાજના સમૂહલગ્ન પ્રસંગે પરસોત્તમ સોલંકીએ નિવેદન આપ્યું હતું.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *