માયાવતીએ ભત્રીજા આકાશ આનંદના સસરા અશોક સિદ્ધાર્થ પાર્ટી માંથી સસ્પેન્ડ કર્યા, BSP સંગઠનમાં મોટા ફેરફાર

માયાવતીએ ભત્રીજા આકાશ આનંદના સસરા અશોક સિદ્ધાર્થ પાર્ટી માંથી સસ્પેન્ડ કર્યા, BSP સંગઠનમાં મોટા ફેરફાર

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


Mayawati Modified BSP Organisation : ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માયાવતી એ બહુજન સમાજવાદી પાર્ટી સંગઠનનમાં એક મોટો ફેરફાર કર્યો છે. BSP વડા એ તેમના ભત્રીજા આકાશ આનંદના સસરા અશોક સિદ્ધાર્થીને તમામ જવાબદારીમાંથી મુક્ત કરીને પાર્ટી માંથી હાંકી કાઢ્યા છે. ઉપરાંત રણધીર સિંહાને પણ પાર્ટી માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *