બરોડા ડેરીની ચૂંટણીને લઈ મોટો દાવો

બરોડા ડેરીની ચૂંટણીને લઈ મોટો દાવો

બ્લોગ BLOG
Spread the love



બરોડા ડેરીની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. દિનુમામા સહિતના નેતાઓએ દુધિયા રાજકારણમાં ઝંપલાવ્યું છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ઝોનના બરોડા ડેરીના બિન હરીફ વિજેતા ઉમેદવારનો સન્માન સમારોહ યોજાયો હતો. બિન હરીફ વિજેતા થયેલા જી બી સોલંકીએ દાવો કર્યો કે, બરોડા ડેરીની 6 બેઠક બિન હરીફ થશે. ભાજપનું બોર્ડ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. સાથે જ દિનુમામાએ કબૂલ્યું કે, તેમની બેઠક બિન હરીફ નહીં થાય. જે લોકો મારી સાથે હતા તેઓ આજે મારી વિરુદ્ધમાં છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *