ખાખી વર્દીમાં માનવતા! દ્વારકા જતા પદયાત્રીઓના પગ દબાવી રહી છે રાજકોટ પોલીસ

ખાખી વર્દીમાં માનવતા! દ્વારકા જતા પદયાત્રીઓના પગ દબાવી રહી છે રાજકોટ પોલીસ

બ્લોગ BLOG
Spread the love



શ્રદ્ધા અને ભક્તિના માર્ગે દ્વારકા જઈ રહેલા પદયાત્રીઓ માટે રાજકોટ શહેર પોલીસે માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિશેષ સેવા કેમ્પનું આયોજન કરીને પોલીસ જવાનો યાત્રાળુઓના થાક ઉતારવા માટે પગની માલિશ કરી રહ્યા છે. ખાખી વર્દીમાં ફરજ બજાવતા જવાનો આજે સેવાભાવ સાથે ભક્તોની સેવા કરતા નજરે પડી રહ્યા છે. “જય દ્વારકાધીશ”ના જયઘોષ સાથે આગળ વધતા યાત્રાળુઓ માટે આ સેવા આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *