કરીના અને સૈફેના ઘરે દિવાળી પાર્ટીનું આયોજન, કપૂર પરિવાર, આલિયા અને નીતુ એક સાથે જોવા મળ્યો, જુઓ Images – Gujarati Information | Bollywood Diwali Bash: Kareena and Saif Host Star Studded Pre Diwali Get together – Bollywood Diwali Bash: Kareena and Saif Host Star-Studded Pre-Diwali Get together

વિડિઓ VIDEO
Spread the love

આલિયા ભટ્ટે ગોલ્ડન સાડી પહેરી હતી, જ્યારે કરીના બ્લુ એથનિક આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. સૈફ અલી ખાન પણ કુર્તા પાયજામામાં જોવા મળ્યો હતો. પાર્ટીમાં કરિશ્મા કપૂર, બબીતા, રણધીર કપૂર, કુણાલ કપૂર અને તેમના બાળકો ઝહાન કપૂર અને શાયરા કપૂર, આદર જૈન અને તેની પત્ની અલેખા અડવાણી, તેના માતાપિતા રીમા જૈન અને મનોજ જૈન, અરમાન જૈન અને તેની પત્ની અનિસા મલ્હોત્રા, નિતાશા નંદા, સોહા અલી ખાન, ઇબ્રાહિમ અલી ખાન, જેહ અને તૈમૂર અલી ખાન પણ હાજર હતા.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *