Viral Video: રસ્તા પર લટાર મારવા નીકળ્યો મગર

Viral Video: રસ્તા પર લટાર મારવા નીકળ્યો મગર

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



સંસ્કારી નગરી વડોદરામાં મહાકાય મગરની લટાર જાણે સામાન્ય બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે એક મહાકાય મગર રાજમાર્ગ પર આવી ચડ્યો હતો. પ્રાથમિક જાણકારી પ્રમાણે આ મગર શહેરના ઊર્મિ બ્રિજ પર આવી ચડ્યો હતો. જેને જોતા જ બ્રિજ પરથી પસાર થતાં વાહન ચાલકોએ પોતાના વાહનોના પૈડા થંભાવી દીધા હતા. કેટલાક લોકોએ બ્રિજ પર આવી ચડેલા મગરના દ્રશ્યો પોતાના કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *