કેરેટ કેક બનાવવા માટે સામગ્રી
ગાજરની છીણ – 2 કપ, દૂધ – 1 કપ, રાગીનો લોટ – 1 કપ, ગોળ – 1 કપ, બટર – 1/2 કપ, બેકિંગ સોડા – 1 નાની ચમચી, તજ પાઉડર – 1 નાની ચમચી, જાયફળ પાઉડર – 1 નાની ચમચી, વેનીલા એસેન્સ – 1 નાની ચમચી, ડ્રાયફૂટ્સના ટુકડા – 1/2 કપ, મીઠું – 1 ચપટી, ક્રિમ અને ચોકલેટ
