1930માં કેનેડાના ઉત્તરમાં આવેલ અજીકુની ગામના તમામ લોકો અચાનક ગુમ થઈ ગયા હતા. સળગતા ચૂલાઓ, તૈયાર ભોજન, પણ કોઈ જીવંત માણસ નહીં! કબ્રસ્તાનથી પણ મૃતદેહો ગાયબ! જો લાબેલ નામના વેપારીએ આ અદ્ભુત દૃશ્ય જોઈને રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસને જાણ કરી, પણ કોઈ ખુલાસો થયો નહીં. લોકોને વિશ્વાસ થયો કે એલિયન યાન આખા ગામને લઈ ગયા હશે.