IND U19 vs ENG U19 World Cup Closing LIVE Rating :અંડર 19 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે ભારતે 11 ઓવરમાં 1 વિકેટે 89 રન બનાવી લીધા છે. ભારતીય ટીમના કેપ્ટન આયુષ મ્હાત્રેએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણચ કર્યો છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત અંડર 19 ટીમ : એરોન જ્યોર્જ, વૈભવ સૂર્યવંશી, આયુષ મ્હાત્રે (કેપ્ટન), વેદાંત ત્રિવેદી, વિહાન મલ્હોત્રા, અભિજ્ઞાન કુંડુ, આરએસ અંબરીશ, કનિષ્ક ચૌહાણ, ખિલાન પટેલ, હેનિલ પટેલ, દીપેશ દેવેન્દ્રન.
ઇંગ્લેન્ડ અંડર 19 ટીમ : બેન ડોકિન્સ, જોસેફ મૂર્સ, બેન માયેસ, થોમસ રેવ (કેપ્ટન), કેલેબ ફાલ્કનર, રાલ્ફી આલ્બર્ટ, ફરહાન અહેમદ, સેબેસ્ટિયન મોર્ગન, જેમ્સ મિન્ટો, મેની લમ્સડેન, એલેક્સ ગ્રીન.
-
Feb 06, 2026 14:10 IST
IND vs ENG Closing Stay : ભારતના 100 રન
ભારતના 14 ઓવરમાં 1 વિકેટે 107 રન. વૈભવ સૂર્યવંશી 57 રને અને આયુષ મ્હાત્રે 8 રને રમતમાં છે. ભારતે 13.2 ઓવરમાં 100 રન પુરા કર્યા હતા.
-
Feb 06, 2026 13:55 IST
IND vs ENG Closing Stay : વૈભવ સૂર્યવંશીની અડધી સદી
વૈભવ સૂર્યવંશીએ શાનદાર ફોર્મ યથાવત્ રાખતા 32 બોલમાં 6 ફોર અને 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-
Feb 06, 2026 13:42 IST
IND vs ENG Closing Stay : ભારતના 50 રન
ભારતે 8 ઓવરમાં 50 રન પુરા કર્યા. વૈભવ સૂર્યવંશી અને આયુષ મ્હાત્રે રમતમાં છે.
-
Feb 06, 2026 13:26 IST
IND vs ENG Closing Stay : એરોન જ્યોર્જ આઉટ
એરોન જ્યોર્જ 11 બોલમાં 2 ફોર 9 રને એલેક્સ ગ્રીનની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 20 રને પ્રથમ વિકેટ ગુમાવી.
-
Feb 06, 2026 13:12 IST
IND vs ENG Closing Stay : એરોન જ્યોર્જ અને વૈભવ સૂર્યવંશી ઓપનિંગમાં ઉતર્યા
ભારત તરફથી એરોન જ્યોર્જ અને વૈભવ સૂર્યવંશી ઓપનિંગમાં ઉતર્યા. સેબિસ્ટન માર્ગનની પ્રથમ ઓવરમાં 4 રન બનાવ્યા.
-
Feb 06, 2026 12:40 IST
IND vs ENG Closing Stay : ઇંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવન
બેન ડોકિન્સ, જોસેફ મૂર્સ, બેન માયેસ, થોમસ રેવ (કેપ્ટન), કેલેબ ફાલ્કનર, રાલ્ફી આલ્બર્ટ, ફરહાન અહેમદ, સેબેસ્ટિયન મોર્ગન, જેમ્સ મિન્ટો, મેની લમ્સડેન, એલેક્સ ગ્રીન.
-
Feb 06, 2026 12:40 IST
IND vs ENG Closing Stay : ભારત પ્લેઇંગ ઇલેવન
એરોન જ્યોર્જ, વૈભવ સૂર્યવંશી, આયુષ મ્હાત્રે (કેપ્ટન), વેદાંત ત્રિવેદી, વિહાન મલ્હોત્રા, અભિજ્ઞાન કુંડુ, આરએસ અંબરીશ, કનિષ્ક ચૌહાણ, ખિલાન પટેલ, હેનિલ પટેલ, દીપેશ દેવેન્દ્રન.
-
Feb 06, 2026 12:38 IST
IND vs ENG Closing Stay : ભારતે ટોસ જીત્યો, બેટિંગ કરવાનો નિર્ણય કર્યો
અંડર 19 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે ભારતીય ટીમના કેપ્ટન આયુષ મ્હાત્રેએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણચ કર્યો છે.
-
Feb 06, 2026 11:56 IST
IND vs ENG Closing Stay : ભારતીય ટીમ એકપણ મેચ હારી નથી
અંડર 19 વર્લ્ડ કપ 2026માં આયુષ મ્હાત્રેની આગેવાની હેઠળની ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે. બીજી તરફ ઇંગ્લેન્ડની ટીમ પણ અજેય રહી છે. એટલે કે બન્નેમાંથી એકપણ ટીમ મેચ હારી નથી.
-
Feb 06, 2026 11:11 IST
IND vs ENG Closing Stay : અંડર 19 વર્લ્ડ કપ 2026, ભારત વિ ઇંગ્લેન્ડ વચ્ચે ફાઇનલ
અંડર -19 વર્લ્ડ કપ 2026 ફાઇનલમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો થશે. ભારતે સેમિ ફાઇનલમાં અફઘાનિસ્તાનને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જ્યાર ઈંગ્લેન્ડે સેમિ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. આયુષ મ્હાત્રેની આગેવાની હેઠળની ભારતની અંડર-19 ટીમ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે.
