રાજકારણ, યુદ્ધ અને ગુનાઓ, રમતગમત અને રમતો, વ્યાપાર અને નાણાં, શિક્ષણ, શિક્ષણ, શિક્ષણ, પ્રશિક્ષણ, સંશોધન, યુદ્ધ અને ગુનાઓ પર તાજેતરના અને તાજેતરના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચાર અને મંતવ્યો પૂરા પાડતા ન્યૂઝ પોર્ટલ માટે નિર્ભય, તાજા, વાજબી, પ્રથમ, આગળ વિજ્ઞાન અને કાલ્પનિક, ધર્મ, જ્યોતિષ, જીવનશૈલી, જોક્સ અને રમૂજ અને રમુજી વિડીયો, વાયરલ વિડીયો અને નકલી સમાચાર
Journey With Tv9 : વેલેન્ટાઈન વીક પર ઓછા બજેટમાં ટ્રાવેલ કરો 4 દેશ, વિદેશનો જવાનો ખર્ચ ના બરાબર થશે, જુઓ ફોટા – Gujarati Information | Journey With Tv9 4 nations Malaysia Thailand Vietnam Philippines on a low finances throughout Valentines Week – Journey With Tv9 4 nations Malaysia Thailand Vietnam Philippines on a low finances throughout Valentines Week
દરેક ભારતીય વ્યક્તિને ઓછામાં ઓછું એક વખત વિદેશ પ્રવાસ કરવાનો શોખ હોય છે. ત્યારે તેમના મનમાં પહેલો ખર્ચ અને ક્યાં સ્થળે ફરવા જવું તેને લઈને વિચાર આવતા હોય છે.
તમે ફિલીપાઇન્સનો પ્રવાસ પણ ઓછા સમયમાં કરી શકો છો. ફિલીપાઇન્સમાં ફરવા જવા ઈચ્છો તો કેટલાક સ્થળોની મુલાકાત અચુક લેવી જોઈએ.ફિલીપાઇન્સમાં આવેલા મનિલા, બોરાકે, સેબુ, પલવાન, Davao અને Baguioની મુલાકાત લેવી જોઈએ.
3 / 5
થાઈલેન્ડમાં જોવાલાયક સ્થળોની વાત કરીએ તો તમે થાઈલેન્ડની રાજધાની બેંગકોક, ફૂકેત, ચિયાંગ માઈ, પટાયા, કોહ સમુઈ, ફી ફી આઈલેન્ડ અને કોરલ આઈલેન્ડની મુલાકાત લઈ શકો છો. આ સિવાય થાઈલેન્ડની નાઈટ લાઈફ ખૂબ જ ફેમસ છે.
4 / 5
વિયેતનામ એ એક સુંદર દેશ છે, જે તેના ઐતિહાસિક સ્થળો, કુદરતી સૌંદર્ય અને સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે. તમે ત્યાં હાનોઈ, હાલોંગ બે, હોઈ આનંદ, હોશિમિન સિટી, સાપા, મેકોંગ ડેલ્ટા, ફુકોક આઈલેન્ડ સહિતની જગ્યાઓની મુલાકાત લઈ શકો છો.
5 / 5
Tv9 ગુજરાતી પર તમે ઓછા ખર્ચમાં દેશ અને વિદેશના ક્યાં સ્થળોની મુલાકાત લઈ શકો છો તેની માહિતી આપવામાં આવે છે. જેની જાણકારી મેળવવા માટે Travel With Tv9ની સિરિઝ વાંચી શકો છો. આ સિરિઝ અંતર્ગત નિયમિત એક સ્ટોરી પ્રકાશિત કરવામાં આવે છે.