In the present day Newest Information Stay Replace in Gujarati 25 January 2026: કાશ્મીરમાં છેલ્લા બે ત્રણ દિવસથી સતત હિમવર્ષા થઇ રહી છે, જેના કારણે ચારેય બાજુ બરફની ચાદર પથારી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. હિમ વર્ષથી જમ્મુ કાશ્મીર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં તાપમાન ઘટ્યું છે. હિમવર્ષા થયા બાદ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગલમર્ગ જેવા કાશ્મીરના પ્રવાસન સ્થળો બરફનો આનંદ માણવા પહોંચી રહ્યા છે.
-
Jan 25, 2026 14:57 IST
પ્રજાસત્તાક દિવસ પહેલા દિલ્હીના કર્તવ્ય પથ પર કડક સુરક્ષા વ્યવસ્થા
પ્રજાસત્તાક દિવસ પહેલા દિલ્હી સહિત સમગ્ર દેશમાં કડક સુરક્ષા વ્યવસ્થા છે. પોલીસ કર્મચારી અને સુરક્ષા એજન્સીઓ રોડ રસ્તા પર કડક સુરક્ષા સાથે શંકાસ્પદોની તપાસ કરી રહી છે. ગણતંત્ર દિવસ પહેલા દિલ્હીના કર્તવ્ય પથ પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા છે.
#WATCH दिल्ली: गणतंत्र दिवस से पहले कर्तव्य पथ पर सुरक्षा बढ़ा दी गई है। pic.twitter.com/iliFCoExK0
— ANI_HindiNews (@AHindinews) January 25, 2026
-
Jan 25, 2026 08:57 IST
કાશ્મીરમાં ભારે હિમ વર્ષા, ઉત્તર ભારતમાં તાપમાનનો પારો ગગડ્યો
કાશ્મીરમાં છેલ્લા બે ત્રણ દિવસથી સતત હિમવર્ષા થઇ રહી છે, જેના કારણે ચારેય બાજુ બરફની ચાદર પથારી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. હિમ વર્ષથી જમ્મુ કાશ્મીર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં તાપમાન ઘટ્યું છે. હિમવર્ષા થયા બાદ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગલમર્ગ જેવા કાશ્મીરના પ્રવાસન સ્થળો બરફનો આનંદ માણવા પહોંચી રહ્યા છે.
#WATCH भदरवाह, जम्मू-कश्मीर: घाटी में भारी बर्फबारी हुई। बर्फबारी होने के बाद चारों तरफ बर्फ की मोटी चादर जमी दिखी। pic.twitter.com/XvzdtuYWnX
— ANI_HindiNews (@AHindinews) January 25, 2026
