Immediately Information Dwell: ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં ચૂક, સુરક્ષા દળો દ્વારા સશસ્ત્ર વ્યક્તિની હત્યા

Immediately Information Dwell: ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં ચૂક, સુરક્ષા દળો દ્વારા સશસ્ત્ર વ્યક્તિની હત્યા

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


Immediately Newest information dwell replace 23 February 2026: અમેરિકન ગુપ્તચર અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે ફ્લોરિડાના પામ બીચ પર આવેલા યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના માર-એ-લાગો રિસોર્ટની સુરક્ષા પરિમિતિમાં પ્રવેશ કરનાર એક સશસ્ત્ર વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ટ્રમ્પ સામાન્ય રીતે સપ્તાહના અંતે માર-એ-લાગો રિસોર્ટમાં વિતાવે છે, પરંતુ શનિવારે રાત્રે ઘટના સમયે તેઓ વ્હાઇટ હાઉસ (યુએસ રાષ્ટ્રપતિ કાર્યાલય)માં હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘટના સમયે ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ પણ વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ સાથે હતા. અધિકારીઓએ મૃતકનું નામ જાહેર કર્યું નથી. ગુપ્તચર એજન્સીના જણાવ્યા અનુસાર, “માર-એ-લાગો રિસોર્ટના ઉત્તર ગેટ પર તૈનાત કર્મચારીઓએ એક વ્યક્તિને શોટગન અને ઇંધણના ડબ્બા સાથે પ્રવેશતા જોયો.”

  • Feb 23, 2026 08:59 IST

    Immediately Information Dwell: રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન

    આજે બુધવાર 23 ફેબ્રુઆરી 2026ના દિવસે રાજકોટ મહાનગરપાલિકાના જંગલેશ્વર વિસ્તારમાં સૌથી મોટુ મેગા ડિમોલિશન હાથધરવામાં આવ્યું છે.  આ કામગીરી માટે સમગ્ર જંગલેશ્વર વિસ્તારને 7 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. દરેક ઝોનમાં વર્ગ-1ના અધિકારી, તકનિકી સ્ટાફ, સુપરવાઇઝર તથા ફિલ્ડ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ ઓપરેશનમાં 64થી વધુ JCB, 90 ટ્રેક્ટર, 7 હિટાચી, 50 બ્રેકર, 42 ગેસ કટર અને 14 ડમ્પર સહિત 260થી વધુ મશીનો સાથે મનપાએ માઇક્રો પ્લાનિંગ કર્યું છે.

  • Feb 23, 2026 07:29 IST

    Immediately Information Dwell: ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં ચૂક

    અમેરિકન ગુપ્તચર અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે ફ્લોરિડાના પામ બીચ પર આવેલા યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના માર-એ-લાગો રિસોર્ટની સુરક્ષા પરિમિતિમાં પ્રવેશ કરનાર એક સશસ્ત્ર વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ટ્રમ્પ સામાન્ય રીતે સપ્તાહના અંતે માર-એ-લાગો રિસોર્ટમાં વિતાવે છે, પરંતુ શનિવારે રાત્રે ઘટના સમયે તેઓ વ્હાઇટ હાઉસ (યુએસ રાષ્ટ્રપતિ કાર્યાલય)માં હતા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *