At the moment Information Stay: પાકિસ્તાન સામે અફઘાન સેનાએ શરુ કર્યા જવાબી હુમલા, તાલિબાન પ્રવક્તાએ આપી જાણકારી

તાજા સમાચાર LATEST NEWS
Spread the love

At the moment Newest information stay replace 27 February 2026: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. થોડા દિવસો પહેલા, પાકિસ્તાની સેનાએ અફઘાન સરહદ પર હવાઈ હુમલા કર્યા હતા. અફઘાનિસ્તાને હવે વળતો જવાબ આપ્યો છે. 

અફઘાન તાલિબાન દળોએ પૂર્વીય પ્રાંતોમાં પાકિસ્તાન સામે વળતો જવાબ આપ્યો છે. અફઘાન લશ્કરી એકમ, 201 ખાલિદ બિન વાલિદ કોર્પ્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના હુમલા પછી આ કાર્યવાહી શરૂ થઈ હતી.

તાલિબાન પ્રવક્તાએ શું કહ્યું?

તાલિબાનના પ્રવક્તાએ દાવો કર્યો હતો કે અફઘાનિસ્તાને પાકિસ્તાન સાથેની સરહદ પર મોટા પાયે લશ્કરી કાર્યવાહી શરૂ કરી છે. અફઘાન સેનાએ પાકિસ્તાની સરહદ પર ચોકીઓને નિશાન બનાવીને વળતો જવાબ આપ્યો છે. 

તાલિબાન પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે X પર એક પોસ્ટમાં કહ્યું હતું કે “પાકિસ્તાની લશ્કરી વર્તુળો દ્વારા વારંવાર ઉશ્કેરણી અને ઉલ્લંઘનના જવાબમાં, ડ્યુરન્ડ રેખા પર પાકિસ્તાની લશ્કરી સ્થાનો અને સ્થાપનો સામે મોટા પાયે આક્રમક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.”

  • Feb 27, 2026 07:35 IST

    At the moment Information Stay: તાલિબાન પ્રવક્તાએ શું કહ્યું?

    તાલિબાનના પ્રવક્તાએ દાવો કર્યો હતો કે અફઘાનિસ્તાને પાકિસ્તાન સાથેની સરહદ પર મોટા પાયે લશ્કરી કાર્યવાહી શરૂ કરી છે. અફઘાન સેનાએ પાકિસ્તાની સરહદ પર ચોકીઓને નિશાન બનાવીને વળતો જવાબ આપ્યો છે. 

    તાલિબાન પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે X પર એક પોસ્ટમાં કહ્યું હતું કે “પાકિસ્તાની લશ્કરી વર્તુળો દ્વારા વારંવાર ઉશ્કેરણી અને ઉલ્લંઘનના જવાબમાં, ડ્યુરન્ડ રેખા પર પાકિસ્તાની લશ્કરી સ્થાનો અને સ્થાપનો સામે મોટા પાયે આક્રમક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.”

  • Feb 27, 2026 07:35 IST

    At the moment Information Stay: પાકિસ્તાન સામે અફઘાન સેનાએ શરુ કર્યા જવાબી હુમલા

    પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. થોડા દિવસો પહેલા, પાકિસ્તાની સેનાએ અફઘાન સરહદ પર હવાઈ હુમલા કર્યા હતા. અફઘાનિસ્તાને હવે વળતો જવાબ આપ્યો છે. 

    અફઘાન તાલિબાન દળોએ પૂર્વીય પ્રાંતોમાં પાકિસ્તાન સામે વળતો જવાબ આપ્યો છે. અફઘાન લશ્કરી એકમ, 201 ખાલિદ બિન વાલિદ કોર્પ્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના હુમલા પછી આ કાર્યવાહી શરૂ થઈ હતી.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *