As we speak Information: પરમાણુ મથક નજીક ઇરાને હુમલા કરતો ઈઝરાયલનો વહળો પ્રહાર, તહેરાન પર હુમલા શરૂ

As we speak Information: પરમાણુ મથક નજીક ઇરાને હુમલા કરતો ઈઝરાયલનો વહળો પ્રહાર, તહેરાન પર હુમલા શરૂ

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


Gujarat Newest Information Replace As we speak in Gujarati 22 March 2026: મધ્યપ્રદેશના મંડલા જિલ્લામાં એક ભયંકર અકસ્માત 4 યુવકોના કરુણ મોત થયા છે. મધ્યપ્રદેશના મંડલા જિલ્લાના કાલપી થી ભેંસવાહી માર્ગ પર એક જર્જરીત પુલ પરથી એક મોટરસાઇકલ નીચે ખાબકી હતી, જેમા બાઇક સવાર 4 યુવકોના મોત થયા છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ઘટના સ્થળે જ ચારેય યુવકના મોત થયા છે. ચાર યુવનોના મોતથી સમગ્ર વિસ્તારમાં માતમનો માહોલ છે. પોલીસે મૃતકોના મૃતદેહ હોસ્પિટલ મોકલી દીધા છે અને અકસ્માતની તપાસ કરી રહી છે.

  • Mar 22, 2026 13:17 IST

    પરમાણુ મથક નજીક ઇરાને હુમલા કરતો ઈઝરાયલનો વહળો પ્રહાર, તહેરાન પર હુમલા શરૂ

    અમેરિકા ઈઝરાયલ ઈરાન યુદ્ધ સતત 23માં દિવસે ચાલુ છે. ઇરાને ઇઝરાયેલના દક્ષિણી શહેર ડિમોના (જ્યાં ઇઝરાયલનું પરમાણુ કેન્દ્ર સ્થિત છે) અને નજીકના અરાદ પર મિસાઇલ હુમલા કર્યા છે. 100થી વધુ લોકો ઘાયલ થયા છે. ઇઝરાયેલની ઇમરજન્સી સર્વિસના જણાવ્યા અનુસાર, અરાદમાં ઓછામાં ઓછા 88 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 10ની હાલત ગંભીર છે. ડિમોનામાં અનેક રહેણાંક ઇમારતો નાશ પામ્યા બાદ અન્ય 39 લોકો ઘાયલ થયા હતા. આ પછી હવે ઈઝરાયલે તેહરાન સામે વળતો જવાબ આપ્યો છે.

  • Mar 22, 2026 11:17 IST

    LPG અછત હળવી થશે, વધુ એક જહાજ Pyxis Pioneer ગેસ લઇ ભારત પહોંચ્યું

    ભારતમાં એલપીસી સિલિન્ડરની અછત વચ્ચે વધુ એક રાહતના સમાચાર આવ્યા છે. એલપીજી ગેસ લઇ વધુ એક જહાજ ભારત પહોંચ્યું છે. ઈઝરાયલ ઇરાન યુદ્ધ વચ્ચે હાર્મૂઝ સ્ટ્રેટ બંધ થતા ઘણા જહાજો દરિયામાં અટવાયેલા છે. આવી સ્થિતિમાં અસરકારક કૂટનીતિમાં પણ હાર્મૂઝ સ્ટ્રેટ માંથી એલપીજી સિલિન્ડર અને ક્રૂડ ઓઇલ ભરેલા જહાજ ભારત સફળ થયું છે. એલપીજી ગેસની આયાત વધત દેશમાં રાંધણ ગેસ સિલિન્ડરની અછત દૂર થશે. વધુ વાંચવા અહીં ક્લિક કરો.

  • Mar 22, 2026 10:53 IST

    CM ભૂપેન્દ્ર પટેલે વલસાડમાં શ્રી ઓધવ ભવનનું ઉદઘાટન કર્યું

    ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વલસાડમાં ભગવાન શ્રી વલસાડની 100મી વર્ષગાંઠ પ્રસંગે શ્રી ઓધવ ભવનનું ઉદઘાટન કર્યું છે.

  • Mar 22, 2026 10:48 IST

    મધ્યપ્રદેશમાં બાઇક પુલ પરથી નીચે પડતા 4 યુવકના મોત

    મધ્યપ્રદેશના મંડલા જિલ્લામાં એક ભયંકર અકસ્માત 4 યુવકોના કરુણ મોત થયા છે. મધ્યપ્રદેશના મંડલા જિલ્લાના કાલપી થી ભેંસવાહી માર્ગ પર એક જર્જરીત પુલ પરથી એક મોટરસાઇકલ નીચે ખાબકી હતી, જેમા બાઇક સવાર 4 યુવકોના મોત થયા છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ઘટના સ્થળે જ ચારેય યુવકના મોત થયા છે. ચાર યુવનોના મોતથી સમગ્ર વિસ્તારમાં માતમનો માહોલ છે. પોલીસે મૃતકોના મૃતદેહ હોસ્પિટલ મોકલી દીધા છે અને અકસ્માતની તપાસ કરી રહી છે.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *