In the present day Information: ઓડિશામાં કાર – ટ્રક વચ્ચે ગંભીર એક્સિડેન્ટ, 5 પોલીસ કર્મચારીના મોત

In the present day Information: ઓડિશામાં કાર – ટ્રક વચ્ચે ગંભીર એક્સિડેન્ટ, 5 પોલીસ કર્મચારીના મોત

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


Gujarat Newest Information Replace In the present day in Gujarati 22 February 2026 : પાકિસ્તાને અફઘાનિસ્તાનના નંગરહાર અને પક્તિકા પ્રાંતમાં એર સ્ટ્રાઇક કરી છે. હાલ એવો દાવો કરાયો છે કે, પાકિસ્તાનના હવાઇ હુમલામાં બેહસૂદ જિલ્લામાં એક જ પરિવારના 17 લોકોના મોત થયા છે. મદરેસા પર હુમલો કરવામાં આવ્યો હોવાનું મનાય છે. પાકિસ્તાને   પાકિસ્તાને કહ્યું કે, આ કાર્યવાહી પાકિસ્તાન વિરોધી આંતકી સમૂહો, ખાસ કરીને તહરીક એ તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) ના ઠેકાણાંને ટાર્ગેટ બનાવી કરવામાં આવી હતી. દાવા મુજબ આ એર સ્ટ્રાઇક અફઘાનિસ્તાનના નંગરહાર પ્રાંતના ખોગયાની, ગની ખિલ અને બહેસૂદ જિલ્લામાં કરી હતી. પારિસ્તાનના હવાઇ હુમલા બાદ અફઘાનિસ્તાને ચેતવણી આપી છે કે, બહુ જલદી બદલો લેવામાં આવશે. 

ઓડિશામાં કાર – ટ્રક વચ્ચે ગંભીર એક્સિડેન્ટ, 5 પોલીસ કર્મચારીના મોત

ઓડિશાના ઝારસુગુડામાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માતથી 5 પોલીસ કર્મચારીના કરુણ મોત થયા છે. ડીએમ ચવ્હાણ કુણાલ મોતીરામે કહ્યું કે, આજે ઝારસુગુડામાં એક કરુણ ઘટના બની છે, જેમા 5 પોલીસ કર્મચારીઓના મોત થયા છે. 

  • Feb 22, 2026 12:01 IST

    જમ્મુ કાશ્મિરના કિશ્તવાડમાં આતંવાદી અને સૈનિક વચ્ચે અથડામણ

    જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદી અને સૈનિકો વચ્ચે અથડામણ ચાલી રહી છે. કિશ્તવાડના ચટરુ વિસ્તારમાં આતંકવાદી અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર ચાલી રહ્યો છે. વધુ જાણકારીની રાહ જોવાઇ રહી છે.

  • Feb 22, 2026 10:41 IST

    ઓડિશામાં કાર – ટ્રક વચ્ચે ગંભીર એક્સિડેન્ટ, 5 પોલીસ કર્મચારીના મોત

    ઓડિશાના ઝારસુગુડામાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માતથી 5 પોલીસ કર્મચારીના કરુણ મોત થયા છે. ડીએમ ચવ્હાણ કુણાલ મોતીરામે કહ્યું કે, આજે ઝારસુગુડામાં એક કરુણ ઘટના બની છે, જેમા 5 પોલીસ કર્મચારીઓના મોત થયા છે. 

  • Feb 22, 2026 08:10 IST

    પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર એર સ્ટ્રાઇક, 17 લોકોના મોત

    પાકિસ્તાને અફઘાનિસ્તાનના નંગરહાર અને પક્તિકા પ્રાંતમાં એર સ્ટ્રાઇક કરી છે. હાલ એવો દાવો કરાયો છે કે, પાકિસ્તાનના હવાઇ હુમલામાં બેહસૂદ જિલ્લામાં એક જ પરિવારના 17 લોકોના મોત થયા છે. મદરેસા પર હુમલો કરવામાં આવ્યો હોવાનું મનાય છે. પાકિસ્તાને   પાકિસ્તાને કહ્યું કે, આ કાર્યવાહી પાકિસ્તાન વિરોધી આંતકી સમૂહો, ખાસ કરીને તહરીક એ તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) ના ઠેકાણાંને ટાર્ગેટ બનાવી કરવામાં આવી હતી. દાવા મુજબ આ એર સ્ટ્રાઇક અફઘાનિસ્તાનના નંગરહાર પ્રાંતના ખોગયાની, ગની ખિલ અને બહેસૂદ જિલ્લામાં કરી હતી. પારિસ્તાનના હવાઇ હુમલા બાદ અફઘાનિસ્તાને ચેતવણી આપી છે કે, બહુ જલદી બદલો લેવામાં આવશે. 





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *