Right now Information: ઇરાને ખોટો નિર્ણય લીધો, તેની કિંમત ચૂકવવી પડશે : યુએસ રક્ષા મંત્રી

Right now Information: ઇરાને ખોટો નિર્ણય લીધો, તેની કિંમત ચૂકવવી પડશે : યુએસ રક્ષા મંત્રી

તાજા સમાચાર LATEST NEWS
Spread the love

Right now Newest Information Replace 12 july 2026 Sunday : અમેરિકા એ ઇરાન પર રવિવારે વહેલી સવારે ફરી હુમલો કર્યો છે. રોઇટર અનુસાર, સરકારી મીડિયા આઉટલેટ IRIB એ બંદર અબ્બાસ અને સિરિકમાં બ્લાસ્ટની સુચના આપી છે, જ્યારે મેહર ન્યૂઝ એજન્સીએ કહ્યું કે, કેશમ દ્વિપ પર બોમ્બનો અવાજ સંભળાયો હતો. ઈરાન સામે અમેરિકાના ત્રીજા લશ્કરી હુમલા પર અમેરિકાના સંરક્ષણ સચિવ પીટ હેગસેથે ટ્વીટ કર્યું, “ઈરાને ખોટો નિર્ણય લીધો છે. હવે તેમને તેની કિંમત ચૂકવવી પડશે.” 

ઇરાનના ઇસ્લામિર રિવોલ્યૂશનરી ગાર્ડ કોર (IRGC) એ હાર્મુઝ સ્ટ્રેટ હંગામી ધોરણે બંધ કરવાની ઘોષણા કરી છે. ઇરાને અમેરિકાના હસ્તક્ષેપનો આરોપ લગાવી આ પગલું ભર્યું છે. આ દરમિયાન IRGC એ હાર્મુઝ સ્ટ્રેટમાં એક જહાજ પર ફાયરિંગ કર્યું છે, જે મંજૂરી વગર પ્રસાર થવાના પ્રયત્ન કરી રહ્યું હતું, જેના કારણે દરિયાઇ જળ માર્ગ બંધ કરવામાં આવ્યો છે. 

  • Jul 12, 2026 07:35 IST

    ઇરાને ખોટો નિર્ણય લીધો, તેની કિંમત ચૂકવવી પડશે : યુએસ રક્ષા મંત્રી

    અમેરિકા એ ઇરાન પર રવિવારે વહેલી સવારે ફરી હુમલો કર્યો છે. રોઇટર અનુસાર, સરકારી મીડિયા આઉટલેટ IRIB એ બંદર અબ્બાસ અને સિરિકમાં બ્લાસ્ટની સુચના આપી છે, જ્યારે મેહર ન્યૂઝ એજન્સીએ કહ્યું કે, કેશમ દ્વિપ પર બોમ્બનો અવાજ સંભળાયો હતો. ઈરાન સામે અમેરિકાના ત્રીજા લશ્કરી હુમલા પર અમેરિકાના સંરક્ષણ સચિવ પીટ હેગસેથે ટ્વીટ કર્યું, “ઈરાને ખોટો નિર્ણય લીધો છે. હવે તેમને તેની કિંમત ચૂકવવી પડશે.” 

    ઇરાનના ઇસ્લામિર રિવોલ્યૂશનરી ગાર્ડ કોર (IRGC) એ હાર્મુઝ સ્ટ્રેટ હંગામી ધોરણે બંધ કરવાની ઘોષણા કરી છે. ઇરાને અમેરિકાના હસ્તક્ષેપનો આરોપ લગાવી આ પગલું ભર્યું છે. આ દરમિયાન IRGC એ હાર્મુઝ સ્ટ્રેટમાં એક જહાજ પર ફાયરિંગ કર્યું છે, જે મંજૂરી વગર પ્રસાર થવાના પ્રયત્ન કરી રહ્યું હતું, જેના કારણે દરિયાઇ જળ માર્ગ બંધ કરવામાં આવ્યો છે. 

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *