Tata Punch EV Faceliftની માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી! જાણો કેટલી છે કિંમત અને સિંગલ ચાર્જમાં કેટલા કિલોમીટર સુધી ભાગશે

Tata Punch EV Faceliftની માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી! જાણો કેટલી છે કિંમત અને સિંગલ ચાર્જમાં કેટલા કિલોમીટર સુધી ભાગશે

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


tata punch ev facelift launched in india priced at just rs 6 49 lakh tata punch ev facelift launched in india priced at just rs 6 49 lakh

ટાટા પંચ EV ફેસલિફ્ટ ફીચર્સ – પંચ EVમાં Apple CarPlay, Android Auto, વેન્ટિલેટેડ સીટ્સ, કૂલ્ડ ગ્લવબોક્સ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, નેવિગેશન, એનાલિટિક્સ, રિમોટ કમાન્ડ, ત્રણ ડ્રાઇવ મોડ્સ, ક્રૂઝ કંટ્રોલ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. સેફ્ટી માટે કારમાં હિલ હોલ્ડ અસિસ્ટ, 6 એરબેગ્સ, 360-ડિગ્રી કેમેરા, રિયર વાઇપર અને ડિફોગર, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ, i-TPMS અને ISOFIX માઉન્ટ જેવા સ્ટાન્ડર્ડ ફીચર્સ સામેલ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *