આલ્ફા ટીઝર। બોબી દેઓલએ આલિયા ભટ્ટને આપી મોટી ભેટ, સ્પાય મુવીનું ટીઝર જુઓ
મનોરંજન ન્યૂઝ | Alpha Teaser । શિવ રવૈલની સ્પાય થ્રિલર ફિલ્મ આલ્ફાનું પહેલું ટીઝર આખરે રિલીઝ થયું છે. આદિત્ય ચોપરાની મહત્વાકાંક્ષી YRF સ્પાય યુનિવર્સનો આગામી પાર્ટ, આલ્ફામાં આલિયા ભટ્ટ અને શર્વરી મુખ્ય ભૂમિકામાં છે. તેમની સાથે બોબી દેઓલ જોડાશે, જે આલિયાના પપ્પાની ભૂમિકા ભજવે છે, જે આલિયાના પાત્ર સીતાના માર્ગદર્શક છે . આલ્ફા ટીઝર આલ્ફા ટીઝર […]
વાંચન ચાલુ રાખો