આ વર્ષે બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પિટાઇ ગઇ આ 5 ફિલ્મો, એકનું બજેટ હતું 130 કરોડ રુપિયા
Yr Ender 2025 : વર્ષ 2025 હિન્દી સિનેમા માટે સારું સાબિત થયું છે. ઘણી દમદાર કહાની ધરાવતી ફિલ્મો પસંદ કરવામાં આવી હતી. બીજી તરફ કેટલીક ફિલ્મમાં મોટા સ્ટાર હોવા છતાં બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. ચાલો આ ફ્લોપ ફિલ્મોની સ્ટોરી અને બજેટ વિશે વિગતવાર જાણીએ. ધડક 2 તૃપ્તિ ડિમરી અને સિદ્ધાંત ચતુર્વેદીની ધડક […]
વાંચન ચાલુ રાખો