હચમચાવી નાખતી ઘટના: લગ્નના 6 મહિનામાં પત્નીની હત્યા, લાશને ખેતરમાં દાટી ઉપર ઘઉં વાવી દીધા
Final Up to date:Feb 08, 2026 8:53 PM IST નાલંદા જિલ્લાના માનપુર વિસ્તારના લોટન ગામમાં દહેજની માગને લઈને એક નવપરિણીત મહિલાની નિર્મમ હત્યા કરવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. News18 નાલંદા: બિહારના નાલંદામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક નવપરિણીતના લગ્નના 6 મહિના બાદ હત્યા કરી નાખી અને લાશને ખેતરમાં દાંટી તેના પર […]
વાંચન ચાલુ રાખો