રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના કેટલા છે ‘હમશકલ’? સોશિયલ મીડિયામાં ઉઠતા રહ્યા સવાલ
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 4-5 ડિસેમ્બરના રોજ ભારત આવી રહ્યા છે. આ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પુતિનની મીટિંગ યોજાવાની છે. પુતિન પોતે એકદમ ટાઈટ સિક્યુરિટી સાથે ફરે છે તેમજ તેમના ખોરાક, તેમની કાર તેમજ તેમની સાથે જોડાયેલ ઘણી ચોંકાવનારી વાતોને લઈને ચર્ચા થતી રહે છે. આવી જ એક વાત જે સોશિયલ મીડિયામાં ઘણી […]
વાંચન ચાલુ રાખો