વિજય દેવરકોંડા-રશ્મિકા મંદાનાનું હૈદરાબાદમાં ગ્રાન્ડ રિસેપ્શન યોજાશે, પીએમ મોદીને આમંત્રણ
Vijay Deverakonda Rashmika Mandanna Marriage ceremony Reception: પાવર કપલ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ 26 ફેબ્રુઆરી, 2026 ના રોજ લેક સિટી ઉદયપુરમાં એક અત્યંત ખાનગી અને શાહી સમારોહમાં લગ્ન કર્યા હતા. હવે આ દંપતી તેમના લગ્નની ઉજવણીને વધુ ભવ્ય બનાવવાની તૈયારી કરી રહ્યું છે. રશ્મિકા અને વિજય દિલ્હી પહોંચ્યા હતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી […]
વાંચન ચાલુ રાખો