વૈભવ સૂર્યવંશીની દરિયાદિલી: ચેમ્પિયન બન્યા બાદ સપોર્ટ સ્ટાફને એવોર્ડ આપી દીધા
Final Up to date:Feb 06, 2026 10:22 PM IST સૂર્યવંશીએ 80 બોલમાં રેકોર્ડ 175 રનની ઇનિંગ્સ રમી, જેમાં 15 છગ્ગા અને 15 ચોગ્ગા ફટકાર્યા હતા. ભારતે ફાઇનલમાં ઇંગ્લેન્ડને 100 રનથી હરાવીને છઠ્ઠી વાર ટ્રોફી જીતી. Vaibhav suryavanshi નવી દિલ્હી: વૈભવ સૂર્યવંશીએ પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ ટીમના સપોર્ટ સ્ટાફને સમર્પિત […]
વાંચન ચાલુ રાખો