Vadodara Information: ઘરકંકાસમાં પતિએ કરી પત્નીની હત્યા

Vadodara Information: ઘરકંકાસમાં પતિએ કરી પત્નીની હત્યા

વડોદરાના બકરાવાડી વિસ્તારમાં ખળભળાટ મચાવી મૂકે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. ઘરકંકાસની ઘટના હિંસક વળાંક લેતા પતિએ પત્નીની હત્યા કરી નાંખી હતી. મળતી માહિતી મુજબ, પતિ-પત્ની વચ્ચે ચાલતા ઝઘડામાં ઉશ્કેરાયેલા પતિએ તીક્ષ્ણ હથિયાર વડે પત્ની પર વાર કર્યા હતા. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલી મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મહત્વનું છે કે પત્નીની […]

વાંચન ચાલુ રાખો