ભારત સામે હાર બાદ પાકિસ્તાનને લાગ્યો વધુ એક ઝટકો, USAથી પણ પાછળ રહી ગયું, ટી20 વર્લ્ડ કપમાંથી થઈ શકે છે બહાર
Final Up to date:Feb 15, 2026 11:30 PM IST T20 World Cup 2026 Factors Desk: ટી20 વર્લ્ડ કપમાં ફરી એકવાર ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને હરાવ્યું છે. આ વખતની મેચમાં તો લગભગ એકતરફી જીત મેળવી. જો કે આ હાર સાથે જ પાકિસ્તાનને વધુ એક આંચકો લાગ્યો છે. પોઇન્ટ ટેબલ પર પાકિસ્તાનના ભૂંડા હાલ T20 World Cup 2026 […]
વાંચન ચાલુ રાખો