ગાંધીનગર: સાયબર ફ્રોડના મોટા નેટવર્કનો પર્દાફાશ, કુલ 1229 ગુનામાં સંડોવાયેલા 8 આરોપીઓ ઝડપાયા
Final Up to date:Jan 21, 2026 11:49 PM IST સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા મોટા સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં કુલ 1229 ગુનામાં સંડોવાયેલા કુલ 8 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો ગાંધીનગર: સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા મોટું સાયબર ફ્રોડ ઝડપી પાડવામાં આવ્યું છે. […]
વાંચન ચાલુ રાખો