Gujarat UCC Report: ગુજરાતમાં UCC ડ્રાફ્ટ તૈયાર; લગ્ન, છૂટાછેડા અને લિવ-ઇન રિલેશનશિપ માટે ચોક્કસ જોગવાઈઓની સંભાવના

Gujarat UCC Report: ગુજરાતમાં UCC ડ્રાફ્ટ તૈયાર; લગ્ન, છૂટાછેડા અને લિવ-ઇન રિલેશનશિપ માટે ચોક્કસ જોગવાઈઓની સંભાવના

ઉત્તરાખંડ પછી ગુજરાતમાં ભાજપ સરકાર હવે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવાની તૈયારી કરી રહી છે. એક નિષ્ણાત સમિતિએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પોતાનો અંતિમ અહેવાલ સુપરત કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર ચાલુ બજેટ સત્ર દરમિયાન વિધાનસભામાં UCC બિલ રજૂ કરી શકે છે. આ બિલમાં લગ્ન, છૂટાછેડા અને લિવ-ઇન રિલેશનશિપ સંબંધિત ચોક્કસ જોગવાઈઓ શામેલ હશે. […]

વાંચન ચાલુ રાખો