India UAE Commerce Deal: 200 કરોડ ડૉલર… ભારત અને UAEએ જે કર્યું તેના વિશે તો પાકિસ્તાને સપને પણ નહીં વિચાર્યું હોય

India UAE Commerce Deal: 200 કરોડ ડૉલર… ભારત અને UAEએ જે કર્યું તેના વિશે તો પાકિસ્તાને સપને પણ નહીં વિચાર્યું હોય

દોઢ કલાકની બેઠક અને ઐતિહાસિક નિર્ણયો :- PM મોદીએ પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર UAEના રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું. ત્યારબાદ વડાપ્રધાનના નિવાસસ્થાનની મુલાકાત અને માત્ર દોઢ કલાકની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયો પાકિસ્તાનની “લોન-પરસેવાની રાજદ્વારી” થી તદ્દન વિપરીત છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 2022 માં CEPA કરાર પછી વેપાર ઝડપી ગતિએ વધ્યો છે. હવે, ભારતના MSME ક્ષેત્રને પશ્ચિમ […]

વાંચન ચાલુ રાખો