કાતિલ દોરીએ કાળો કેર વર્તાવ્યો, 70 ફૂટ ઊંચા બ્રિજ પરથી પટકાતા પરિવારનો લાઇવ વીડિયો ધ્રૂજાવી મૂકશે

કાતિલ દોરીએ કાળો કેર વર્તાવ્યો, 70 ફૂટ ઊંચા બ્રિજ પરથી પટકાતા પરિવારનો લાઇવ વીડિયો ધ્રૂજાવી મૂકશે

Final Up to date:Jan 15, 2026 8:46 PM IST સુરતના જીલાની બ્રિજ પર પતંગની દોરીના કારણે એક જ પરિવારના 3 લોકોનાં મોત નિપજ્યાં, જેમાં પિતા અને પુત્રી ઘટનાસ્થળે જ મોતને ભેટ્યાં અને માતાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું. પતંગની દોરીએ ત્રણ લોકોના જીવ લીધા સુરત :  શહેરના જીલાની બ્રિજ પર એક દુઃખદ ઘટના બની, જ્યાં પતંગની […]

વાંચન ચાલુ રાખો