આસામમાં આતંકી ષડયંત્રનો પર્દાફાશ, પોલીસે ઉલ્ફા સંગઠનના 2 આતંકવાદીઓની ધરપકડ કરી

આસામમાં આતંકી ષડયંત્રનો પર્દાફાશ, પોલીસે ઉલ્ફા સંગઠનના 2 આતંકવાદીઓની ધરપકડ કરી

Assam Police : આસામને પોલીસે મોટી સફળતા મળી છે. આસામ પોલીસે  યુનાઇટેડ લિબરેશનરે ફ્રન્ટ ઓફ આસામ (ઇન્ડિપેન્ડન્ટ)ના બેસશસ્ત્ર કાર્યકરોની તિનસુકિયા જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસેમોટા પાયેઆતંકી હુમલાનેટાળ્યો છે. પોલીસેશુક્રવારે તિનસુકિયા જિલ્લાના જગુન ખાતેધરપકડ કરાયેલા બેશખ્સોની ઓળખ 27 વર્ષીય માનવજ્યોતિ બરુઆ અને30 વર્ષીય પાપુમોરાન તરીકે કરી હતી. બંનેતિનસુકિયા જિલ્લાના રહેવાસી છે. તિનસુકિયાના એસએસપી મયંક કુમારે […]

વાંચન ચાલુ રાખો
India-Pakistan Border : ગુજરાતના કયા જિલ્લાઓ પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા છે? જાણો – Gujarati Information | Gujarat districts sharing border with Pakistan – Gujarat districts sharing border with Pakistan

ભારત-પાકિસ્તાન સરહદની કુલ લંબાઈ 3323 કિમી છે. ભારત-પાકિસ્તાન સરહદને ઈન્ટરનેશનલ સરહદ પણ કહેવામાં આવે છે. ભારતના જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગુજરાત, પંજાબ અને રાજસ્થાન પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે. દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, પાકિસ્તાન સાથે જોડાયેલી તમામ સરહદો પર સુરક્ષા કડક કરવામાં આવી છે. Source link

વાંચન ચાલુ રાખો