ગાજિયાબાદ: ઓનલાઈન ગેમના કારણે 3 બહેનોએ આત્મહત્યા નથી કરી? શરુઆતી તપાસમાં કોઈ પૂરાવા નથી મળ્યા
Final Up to date:Feb 04, 2026 4:17 PM IST પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે અત્યાર સુધીની તપાસમાં કોઈ પણ કોરિયન લવ ગેમ અથવા ઓનલાઈન સુસાઈડ ચેલેન્જના ઠોસ પૂરાવા નથી મળ્યા. News18 ગાજિયાબાદ: ગાજિયાબાદની ભારત સિટી સોસાયટીમાં 9માં માળેથી કૂદીને જીવ આપનારી ત્રણ સગી બહેનોના કેસમાં ચોંકાવનારી અપડેટ સામે આવી રહી છે. આ ટ્રિપલ સુસાઈડ કેસની […]
વાંચન ચાલુ રાખો