સુઝુકી ઇ એક્સેસ ભારતમાં લોન્ચ, જાણો કિંમત, રેન્જ, ફિચર્સ અને અન્ય માહિતી

સુઝુકી ઇ એક્સેસ ભારતમાં લોન્ચ, જાણો કિંમત, રેન્જ, ફિચર્સ અને અન્ય માહિતી

Suzuki e Entry Electrical Scooter Launched in India : સુઝુકીએ ભારતીય ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માર્કેટમાં ઓફિશિયલ એન્ટ્રી કરતા તેનું પ્રથમ ઇલેક્ટ્રિક સ્કૂટર સુઝુકી ઇ-એક્સેસ લોન્ચ કર્યું છે. કંપનીએ તેનું બુકિંગ શરૂ કરી દીધું છે અને તેની એક્સ-શોરૂમ કિંમત 1.88 લાખ રૂપિયા (દિલ્હી) રાખવામાં આવી છે. સુઝુકી ઇ-એક્સેસનું પ્રિવ્યૂ ગયા વર્ષે કરવામાં આવ્યું હતું અને હવે સ્કૂટર […]

વાંચન ચાલુ રાખો