બિગ બોસ ફેમ અભિનેત્રીના ઘરેથી મળી બિઝનેસમેનની લાશ, પિતાની ફરિયાદ બાદ પોલીસ તપાસ શરૂ
બેંગલુરુના આરઆર નગરમાં કન્નડ અભિનેત્રી અને બિગ બોસ ફેમ કૃષિ થાપંડાના ઘરેથી એક ઉદ્યોગપતિનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે મૃતદેહ કબજે કર્યો છે અને ઘટનાની તપાસ શરૂ કરી છે. મૃતકની ઓળખ વૈશાખ તરીકે થઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટના બેંગલુરુના પોશ એરિયા આરઆર નગર વિસ્તારમાં સ્થિત એલિગન્ટ એપાર્ટમેન્ટ્સમાં બની હતી, જ્યાં કન્નડ અભિનેત્રી કૃષિ […]
વાંચન ચાલુ રાખો