ટેન્કર બાઈક ચાલકને અડફેટે લેતાનું કમકમાટી ભર્યુ મોત
સુરેન્દ્રનગરના પાટડીમાં પૂરપાટ ઝડપે આવી રહેલા ટેન્કરે બાઈક ચાલકને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકનું મોત નિપજ્યું છે. બીજી તરફ ટેન્કર ચાલક ત્યાથી ફરાર થઈ ગયો હતો. આ મામલે પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. Source link
વાંચન ચાલુ રાખો