સુરતનો જાણીતો બ્રિજ 78 દિવસ માટે બંધ કરાયો

સુરતનો જાણીતો બ્રિજ 78 દિવસ માટે બંધ કરાયો

સુરતના જહાંગીરપુરાથી ડભોલી વચ્ચેનો બ્રિજ બંધ કરાયો છે. તાપી નદી પર આવેલી બ્રિજ 78 દિવસ માટે બંધ કરાયો છે. રિપેરિંગ કામને લઈને બ્રિજને બંધ કરવાનો નિર્ણય કરાયો છે. Source link

વાંચન ચાલુ રાખો