IPL 2026, SRH vs DC LIVE : આઈપીએલ 2026, દિલ્હીને ચોથો ફટકો, મિલર ખાતું ખોલાયા વિના આઉટ
IPL 2026 Sunrisers Hyderabad vs Delhi Capitals Scorecard, SRH vs DC LIVE Rating: આઈપીએલ 2026 ની 31મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે આપેલા 243 રનના પડકાર સામે દિલ્હી કેપિટલ્સે 13 ઓવરમાં 4 વિકેટે 129 રન બનાવી લીધા છે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. બન્ને ટીમો આ પ્રમાણે છે સનરાઇઝર્સ હૈદરાબાદ : અભિષેક […]
વાંચન ચાલુ રાખો