સૂર્યમુખીના બીજ ખાઓ છો? તો આટલી બાબતોનું ધ્યાન ધ્યાન રાખો
જીવનશૈલી | સૂર્યમુખીના બીજ (Sunflower seeds) બધાના પ્રિય હોય છે, પરંતુ તેમના ફોતરાં નું શું? ઘણા લોકો આકસ્મિક રીતે તેમને ખાઈ જાય છે અથવા આશ્ચર્ય થાય છે કે શું તે ખાવા માટે સલામત છે. આકાશ હેલ્થકેરના ડાયેટિક્સના વડા, ડાયેટિશિયન, ગિન્ની કાલરા સમજાવે છે કે સૂર્યમુખીના બીજના ફોતરાં એટલા હાનિકારક નથી જેટલા આપણે વિચારીએ છીએ, અહીં જાણો […]
વાંચન ચાલુ રાખો