Shani-Surya Yuti 2026: 30 વર્ષ પિતા-પુત્ર ગુરુના ઘરમાં આવશે એકસાથે, સૂર્ય-શનિ બનાવશે આ 3 રાશિઓને બનાવશે
સૂર્યને ગ્રહોનો અધિપતિ માનવામાં આવે છે, અને તેની ગતિ તમામ 12 રાશિઓને અસર કરે છે. હાલમાં, સૂર્ય શનિની રાશિ મકર રાશિમાં છે, પરંતુ માર્ચમાં, તે મીનમાં પ્રવેશ કરશે. ગુરુ મીન રાશિનો અધિપતિ છે અને શનિ પણ હાલમાં આ રાશિમાં રહે છે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર લગભગ 30 વર્ષમાં આ પહેલો સંયોગ હશે જ્યારે સૂર્ય અને શનિ […]
વાંચન ચાલુ રાખો