ફેબ્રુઆરીમાં આ પાક વાવી દો, ઉનાળામાં રૂપિયાનો થશે વરસાદ

ફેબ્રુઆરીમાં આ પાક વાવી દો, ઉનાળામાં રૂપિયાનો થશે વરસાદ

સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડીને વૈજ્ઞાનિક પદ્ધતિથી શાકભાજીની ખેતી તરફ વળી રહ્યા છે. ખાસ કરીને ઉનાળુ કાકડીની ખેતી ખેડૂતો માટે કમાણીનું નવું સાધન બની છે. ઓછા સમયમાં વધુ ઉત્પાદન અને બજારમાં સતત માંગને કારણે ગ્રીનહાઉસ અને નેટહાઉસ પદ્ધતિથી કાકડી ઉગાડી ખેડૂતો બમ્પર આવક મેળવી રહ્યા છે. Source link

વાંચન ચાલુ રાખો