અમદાવાદના યુવકે પાણીનું કનેક્શન કાપી નાંખવાની ધમકીને કારણે કેનાલમાં ઝંપલાવ્યું? FB લાઈવમાં આપી માહિતી
Final Up to date:Jan 28, 2026 8:47 AM IST મોતની છલાંગ લગાવતા પહેલા ભાવેશ નામના યુવકે કેમ નર્મદા કેનાલમાં ઝપલવે છે તે અંગે તેણે આખી પોતાની આખી આપવીતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એવા ફેસબુક પર લાઈવ થઈને જણાવી છે. મોડી સાંજ સુધી કેનાલમાંથી તેની કોઈ ભાળ મળી નથી. ગાંધીનગર: રોજ બરોજ અનેક પ્રકારની અવનવી ઘટનાઓ બનતી હોય […]
વાંચન ચાલુ રાખો