JNUમાં વિરોધ દરમ્યાન વામપંથી વિદ્યાર્થીઓએ હદ પાર કરી, પોલીસ પર જૂતા ફેંકી હુમલાનો પ્રયાસ
Final Up to date:Feb 26, 2026 10:20 PM IST દિલ્હી પોલીસના સત્તાવાર નિવેદન અનુસાર, જેએનયૂએસયૂએ કેમ્પસથી શિક્ષણ મંત્રાલય સુધી એક લોંગ માર્ચનું આહ્વાન કર્યું હતું. News18 નવી દિલ્હી: દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં વામપંથી વિદ્યાર્થી વિરોધ શાંતિપૂર્ણ પ્રદર્શન હિંસક રૂપ લઈ લીધું છે. શિક્ષણ મંત્રાલય સુધી લોંગ માર્ચ કાઢવાની જિદ પર અડગ જેએનયૂ સ્ટુડન્ટ યુનિયનના કાર્યકર્તાઓએ […]
વાંચન ચાલુ રાખો