Inventory Market : આ હાઉસિંગ PSU ને 1 લાખ કરોડ રૂપિયાનું સરકારી ટેન્ડર મળ્યું, શેર ₹230 પર, સોમવારે રાખજો નજર – Gujarati Information | This housing PSU luggage authorities order value one lakh crore shares in deal with Monday – This housing PSU luggage authorities order value one lakh crore shares in deal with Monday

HUDCO એ મધ્યપ્રદેશ અર્બન ડેવલપમેન્ટ કંપની લિમિટેડ (MPUDCL) સાથે 1 લાખ કરોડ રૂપિયાના મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર હેઠળ HUDCO આગામી પાંચ વર્ષમાં મધ્યપ્રદેશના વિવિધ શહેરી વિસ્તારોમાં હાઉસિંગ, સ્માર્ટ સિટીઝ, રસ્તાઓ, પીવાના પાણી અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં નાણાકીય સહાય પૂરી પાડશે. Source link

વાંચન ચાલુ રાખો